ગુજરાતી

માં કરેટુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કરેટું1કરંટ2કૅરેટ3

કરેટું1

નપુંસક લિંગ

 • 1

  ખરેટું; તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ.

 • 2

  [દેવને] વાંકું-કૂંડું પડવું તે.

 • 3

  ઘીમાંની છાસ.

 • 4

  દેવીને અપાતી વાર્ષિક ભેટ.

ગુજરાતી

માં કરેટુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કરેટું1કરંટ2કૅરેટ3

કરંટ2

પુંલિંગ

 • 1

  વીજળીનો પ્રવાહ.

ગુજરાતી

માં કરેટુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કરેટું1કરંટ2કૅરેટ3

કૅરેટ3

પુંલિંગ

 • 1

  સોનાના કસ કે શુદ્ધિનો આંક; ટચ (૨૪=પૂરું શુદ્ધ ગણાય છે.).

મૂળ

इं.

વિશેષણ

 • 1

  ચાલુ; જેમ કે, 'કરંટ ઍકાઉન્ટ'.

મૂળ

इं.