કર્ટન-રેઇઝર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ટન-રેઇઝર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    પ્રારંભિકા; મુખ્ય નાટક શરૂ થાય, તે પહેલાં ભજવાતું નાનું, એક દ્દશ્યવાળું પરિચયાત્મક નાટક.

મૂળ

इं.