ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કરુણ1

વિશેષણ

 • 1

  દયાજનક; શોકકારક.

ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કરેણ2

સ્ત્રીલિંગ

 • 1

  એક ફૂલઝાડ.

મૂળ

सं. करेणु

ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કરેણુ3

પુંલિંગ

 • 1

  હાથી.

ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કરેણૂ4

પુંલિંગ

 • 1

  હાથી.

ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કર્ણ5

પુંલિંગ

 • 1

  કાન.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  કાટખૂણત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ.

 • 3

  સુકાન.

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
 • 1

  કાવ્યશાસ્ત્ર
  અષ્ટરસમાંનો એક.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  હાથણી.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  હાથણી.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કુંતીનો સૂર્યથી થયેલો પુત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કરણ6

નપુંસક લિંગ

 • 1

  કિરણ; તેજની રેખા; રશ્મિ.

 • 2

  કર્ણ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  કાટખૂણત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ.

 • 4

  સુકાન.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  કુંતીનો સૂર્યથી થયેલો પુત્ર.

 • 2

  કાન; સાંભળવાની ઇંદ્રિય.

 • 3

  લક્ષ; ધ્યાન.

 • 4

  નાકું; છિદ્ર.

ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કરણ7

નપુંસક લિંગ

 • 1

  કારણ; હેતુ.

 • 2

  કોઈપણ ક્રિયાનું સાધન.

 • 3

  ઇંદ્રિય.

 • 4

  વ્યાકર​ણ
  ત્રીજી વિભક્તિથી સૂચવાતો અર્થ.

 • 5

  જ્યોતિષશાસ્ત્ર​
  ત્રીસ ઘડીનો કાળ.

 • 6

  પરબ્રહ્મ.

 • 7

  કરવું તે; કર્મ.

 • 8

  ગણિતશાસ્ત્ર​
  'ઑપરેશન'.

મૂળ

सं.

ગુજરાતી

માં કરણની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરુણ1કરેણ2કરેણુ3કરેણૂ4કર્ણ5કરણ6કરણ7કરણ8

કરણ8

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગુજરાતનો એક રજપૂત રાજા.