ગુજરાતી

માં કરુણાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરુણા1કરેણાં2

કરુણા1

સ્ત્રીલિંગ

 • 1

  દયા; અનુકંપા (કરુણા આણવી, કરુણા આવવી, કરુણા કરવી, કરુણા લાવવી).

 • 2

  શ્રુતિના પાંચ પ્રકારોમાંનો એક (દીપ્તા, આયતા, મૃદુ, કરુણા, મધ્યા).

ગુજરાતી

માં કરુણાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરુણા1કરેણાં2

કરેણાં2

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  કરેણનાં ફૂલ.

વિશેષણ

 • 1

  શ્રુતિના પાંચ પ્રકારોમાંનો એક (દીપ્તા, આયતા, મૃદુ, કરુણા, મધ્યા).

મૂળ

सं.