કરણાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરણાટ

નપુંસક લિંગ

 • 1

  કાનના ઘાટનું એક વાજું; મોટું તતૂડું.

મૂળ

सं. कर्ण+वृत्ति ઉપરથી?

કર્ણાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ણાટ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  કર્ણાટક પ્રાંત.

 • 2

  એક વનસ્પતિ.

 • 3

  કાનના આકારનું એક વાજિંત્ર.

મૂળ

सं.

કર્ણાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ણાટ

નપુંસક લિંગ

 • 1

  કાનના આકારનું એક વાજિંત્ર.