કર્ણિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ણિકાર

પુંલિંગ

  • 1

    એક ફૂલઝાડ; કરેણ.

  • 2

    એક ઝાડ; ગરમાળો.

મૂળ

सं.