ગુજરાતી

માં કરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરણી1કુરંણી2

કરણી1

સ્ત્રીલિંગ

 • 1

  ક્રિયમાણ; કરતૂક.

 • 2

  આચરણ.

 • 3

  કડિયાનું એક ઓજાર; થાપી.

 • 4

  ચમત્કાર; જાદુ.

 • 5

  ગણિતશાસ્ત્ર​
  બરાબર મૂળ ન નીકળી શકે એવી સંખ્યા; 'સર્ડ'.

ગુજરાતી

માં કરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરણી1કુરંણી2

કુરંણી2

સ્ત્રીલિંગ

 • 1

  હરણી; મૃગી.