કર્ણોપકર્ણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ણોપકર્ણિ

અવ્યય

  • 1

    કર્ણાકર્ણિ; એક કાનેથી બીજા કાને એમ ફરતું.

મૂળ

सं.