કરતવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરતવ

નપુંસક લિંગ

  • 1

    કાર્ય; કર્તવ્ય.

  • 2

    જાદુ.

મૂળ

हिं. करतब, सं. कर्तव्य