ગુજરાતી

માં કર્દમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કર્દમ1કુરુંદમ2

કર્દમ1

પુંલિંગ

  • 1

    કાદવ; કીચડ.

મૂળ

सं.

ગુજરાતી

માં કર્દમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કર્દમ1કુરુંદમ2

કુરુંદમ2

નપુંસક લિંગ

  • 1

    એક (મણિ જેવું) સખત ખનિજ, જેમાંથી ઝવેરાત બને છે; (इं. कॉरुन्डम).

મૂળ

તમિલ; सं. कुरुविन्द