કર્મકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મકારી

પુંલિંગ

  • 1

    કામ કરનાર; કાર્યકર્તા.

  • 2

    મજૂર.

  • 3

    કારીગર.

  • 4

    લુહાર.

  • 5

    બળદ.