કર્મણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મણ્ય

વિશેષણ

  • 1

    કુશળ; હોશિયાર.

નપુંસક લિંગ

  • 1

    ઉદ્યોગ; પ્રવૃત્તિ.

મૂળ

सं.