કરમણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કણમણવું; કકણવું; દુઃખ અથવા અસંતોષને લીધે ગળામાંથી અસ્પષ્ટ અવાજ કાઢવો; ઝીણું રોવું; કચવાવું; દિલગીર થવું; મનમાં મૂંઝાવું (અસંતોષથી).