કર્મભૂમિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મભૂમિ

સ્ત્રીલિંગ

  • 1

    કર્મ કરવાનું ક્ષેત્ર.

  • 2

    ધર્મકર્મ કરવાનો દેશ (ભારતવર્ષનું એક વિશેષણ.).