કર્મમીમાંસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મમીમાંસા

સ્ત્રીલિંગ

  • 1

    કર્મની ફિલસૂફી; કર્મ સંબંધી વિચારણા.

  • 2

    પૂર્વમીમાંસા.