કરમવેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમવેરો

પુંલિંગ

  • 1

    માથાવેરો; જજિયાવેરો.

  • 2

    નસીબમાં લખાયેલી વેઠ.

મૂળ

फा. कर्मान, किर्मान् ઉપરથી