કર્મસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મસંગ

પુંલિંગ

  • 1

    સાંસારિક કર્મો અને તેનાં ફળો પ્રત્યેની આસક્તિ.