કર્માનુરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્માનુરૂપ

વિશેષણ

  • 1

    કર્મને અનુરૂપ; જેવાં કર્મ કર્યાં હોય એ પ્રમાણેનું; નસીબ પ્રમાણેનું.

મૂળ

+અનુરૂપ