ક્રમિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રમિક

વિશેષણ

  • 1

    એક પછી એક-અનુક્રમ પ્રમાણે આવે એવું.

  • 2

    વંશપરંપરાગત.

મૂળ

सं.