કર્મિષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મિષ્ઠ

વિશેષણ

  • 1

    કર્મ કરવા પર પ્રીતિવાળું.

  • 2

    કાર્યકુશળ.

મૂળ

सं.