કરમોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમોવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સહેજ પ્રવાહી સાથે ભેળવવું-મસળવું; કરમોડવું.

મૂળ

કર+મોવું