કરમ કઠણ ને કાયા સુંવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમ કઠણ ને કાયા સુંવાળી

  • 1

    પાછલાં કર્મ (નસીબ) આરામ-સુખ આપે તેવાં ન હોય, ને શરીર સુકુમાર હોય તેવી સ્થિતિ. ('કરમ કહે કોઠીમાં પેસું, ને મન કહે માળવે જાઉં').