કરલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરલ

નપુંસક લિંગ

 • 1

  કોઠીનું ઝાડ.

 • 2

  ચીકણી અને કઠણ માટી.

 • 3

  કાઠિયાવાડી કરચોલી; ચીણ.

કરેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરેલું

નપુંસક લિંગ

 • 1

  એક જાતનો મગદળ (વ્યાયામ માટે).

મૂળ

સર૰ हिं. करेल, म. करेला

કેરલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરલ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મલબાર પ્રાંત.

મૂળ

सं.

કેરૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરૂલ

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.