કરેળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરેળી

સ્ત્રીલિંગ

  • 1

    મોટી બૂમ; ચીસ.

  • 2

    ક્રોધ; ક્રોધની ઝાળ.

મૂળ

सं. कराल ઉપરથી ?