કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  આચરવું; બનાવવું; યોજવું; ઘડવું; ઉપજાવવું વગેરે.

 • 2

  અન્ય ક્રિ૰ સાથે આવતાં તે ક્રિયામાં બીજી આનુષંગિક ક્રિયાઓનો ભાવ ઉમેરે. ઉદા૰ 'જોવું કરવું', 'પૂછવું કરવું'.

 • 3

  ક્રિ૰ના ભૂતકાળના રૂપની સાથે વપરાતાં સાતત્યનો ભાવ બતાવે. ઉદા૰ 'જોયા કરવું', 'બોલ્યા કરવું'.

મૂળ

सं. कृ, प्रा. कर

કૈરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૈરવ

નપુંસક લિંગ

 • 1

  ધોળું; કમળ; કુમુદ.

મૂળ

सं.