કરવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરવત

સ્ત્રીલિંગ

  • 1

    લાકડાં વહેરવાનું એક ઓજાર.

નપુંસક લિંગ

  • 1

    લાકડાં વહેરવાનું એક ઓજાર.

મૂળ

सं. करपत्र, प्रा. करपत्त