ગુજરાતી

માં કરવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરવો1કૅરવો2

કરવો1

પુંલિંગ

 • 1

  કરવડો; નાળચાવાળો લોટો.

ગુજરાતી

માં કરવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરવો1કૅરવો2

કૅરવો2

પુંલિંગ

 • 1

  કારવો; નટનો નકતો; ભવાઈમાં નટ માથા પર પ્યાલા, લોટા, દીવા મૂકી જે દીપનૃત્ય કરે તે; સંગીત અને કરામત સાથેનો ફુદડીના નર્તનવાળો નાચ.

 • 2

  કેરબો નાચ કરનાર નટ.

 • 3

  એક પ્રકારનો તાલ.

 • 4

  કેરબો નાચમાં ગવાતો એક રાગ.