ક્રૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૂસ

પુંલિંગ

  • 1

    ક્રોસ; ચોકડી ઘાટનો વધસ્તંભ.

  • 2

    ખ્રિસ્તી ધર્મચિહ્ન.

મૂળ

हिं.