કરાંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાંજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝાડે ફરતાં ગુદાને જોર આપવું.

  • 2

    ઘણા જોરથી બોલવું.