કરાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાડ

સ્ત્રીલિંગ

 • 1

  ખડક.

 • 2

  ઊંડા ખાડાની ઊભી કોર; ભેખડ.

 • 3

  પર્વતની ખો.

મૂળ

हिं. करार

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઊંચો છોડ.