કરાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાડી

સ્ત્રીલિંગ

 • 1

  પર્વતની સાંકડી ને ઊંચી ફાટ; ખો.

 • 2

  ધરો.

 • 3

  નદીનો ભેખડવાળો કાંઠો.

 • 4

  સોનીનું એક ઓજાર.