ક્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    એક સ્થાનેથી બીજે સ્થાને જવું તે; ગતિ.

  • 2

    (ધરમૂળથી) ફેરફાર; પરિવર્તન; ઊથલપાથલ; 'રેવોલ્યૂશન'.

મૂળ

सं.