કુરાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરાની

વિશેષણ

  • 1

    કુરાનનું; કુરાન સંબંધી.

  • 2

    કુરાન ઉપર વિશ્વાસ કરનારું.

કુરાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરાની

પુંલિંગ

  • 1

    મુસલમાન.