કરાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાલ

વિશેષણ

 • 1

  ભયંકર; બિહામણું.

 • 2

  ઉગ્ર; તીવ્ર.

 • 3

  ઊંચું.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  કાળી તુળસી.

પુંલિંગ

 • 1

  કસ્તૂરીમૃગ.