કરાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાળ

વિશેષણ

  • 1

    ભયંકર; બિહામણું.

  • 2

    ઉગ્ર; તીવ્ર.

  • 3

    ઊંચું.

સ્ત્રીલિંગ

  • 1

    કાળી તુળસી.

પુંલિંગ

  • 1

    કસ્તૂરીમૃગ.

મૂળ

सं.