ક્રિમિનૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિમિનૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    અપરાધવિજ્ઞાન; અપરાધ તેમ જ અપરાધીઓ સંબંધી વિજ્ઞાન.

નપુંસક લિંગ

  • 1

    અપરાધવિજ્ઞાન; અપરાધ તેમ જ અપરાધીઓ સંબંધી વિજ્ઞાન.

મૂળ

इं.