ક્રિયમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયમાણ

વિશેષણ

  • 1

    કરાતું; થતું; બનતું.

નપુંસક લિંગ

  • 1

    ક્રિયાકર્મ; ધર્મ-સંસ્કારવિધિ.

  • 2

    નસીબ.

મૂળ

सं.