ક્રિયાશક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયાશક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ક્રિયા-કામ કરવાનું બળ.

  • 2

    ઈશ્વરની એ શક્તિ, જેથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી મનાય છે.