ગુજરાતી

માં કરીનેની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરીને1કરીને2

કરીને1

અવ્યય

  • 1

    કરી; ને લીધે, કારણે.

  • 2

    નામે (જેમ કે, દશરથ કરીને એક રાજા હતો.).

ગુજરાતી

માં કરીનેની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરીને1કરીને2

કરીને2

અવ્યય

  • 1

    -ને લીધે; -કારણે.

મૂળ

'કરવું' પરથી અ૰ કૃ૰