ગુજરાતી

માં કરોઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરોઠ1કરોઠું2

કરોઠ1

સ્ત્રીલિંગ

 • 1

  શરીરનું પાસું.

 • 2

  બાધા; વ્રત.

  જુઓ કરોઠી

મૂળ

हिं. करौंट, करवट

ગુજરાતી

માં કરોઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરોઠ1કરોઠું2

કરોઠું2

નપુંસક લિંગ

 • 1

  પરંપરા; ચાલ; રિવાજ.

 • 2

  રાંટું; આડું.