કુલકાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલકાણી

સ્ત્રીલિંગ

  • 1

    કુળની લાજ-શરમ કે મર્યાદા.

મૂળ

हिं. कुल +कान(-नि)