કલદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલદાર

વિશેષણ

  • 1

    હુન્નર-કળાવાળું.

  • 2

    અંગ્રેજી ચલણનું (નાણું).