કલ્પતરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પતરુ

નપુંસક લિંગ

  • 1

    કલ્પવૃક્ષ; નીચે બેસનાર જેનો સંકલ્પ કરે તે વસ્તુ આપે એવું મનાતું; સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ.