કલ્પસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પસૂત્ર

નપુંસક લિંગ

  • 1

    વૈદિક કર્મોના વિધિઓનું શાસ્ત્ર; એક વેદાંગ.

  • 2

    જૈન
    સાધુઓ માટે આચાર વર્ણવતું ધર્મપુસ્તક.

મૂળ

सं.