કલફાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલફાત

નપુંસક લિંગ

  • 1

    વહાણનાં પાટિયાં બરાબર બેસાડી ક્યાંય હવા કે પાણી પેસી ન શકે એવું કરવાની ક્રિયા.

મૂળ

अ.