કલબલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલબલ

સ્ત્રીલિંગ

  • 1

    વાતચીતથી થતો આછો ઘોંઘાટ; શોરબકોર.

  • 2

    ન સમજાય તેવું બોલવું તે.

મૂળ

सं. कल् ઉપરથી