કલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલમ

સ્ત્રીલિંગ

 • 1

  લેખણ.

 • 2

  દસ્કત.

 • 3

  ચિત્રકારની પીંછી.

 • 4

  લેખનશક્તિ; ચીતરવાની છટા.

 • 5

  કલમની પેઠે ત્રાંસી કાપીને રોપવાને કરાતી છોડ કે ઝાડની ડાળી કે તે વડે થયેલો છોડ કે ઝાડ.

 • 6

  કંડિકા; લખાણમાં પડેલો ક્રમિક ભાગ (જેમ કે, કાયદાની કલમ).

 • 7

  કરારની શરત.

 • 8

  લાક્ષણિક ભાષા કે લિપિ ઉદા૰ ત્રણ કલમ જાણનાર.

મૂળ

अ., सं.