કલરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલરવ

પુંલિંગ

  • 1

    મધુર ધ્વનિ (ખાસ કરીને પંખીઓનો).

મૂળ

सं.