ગુજરાતી

માં કલ્લોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલ્લો1કલ્લો2

કલ્લો1

પુંલિંગ

 • 1

  (ઘાસ ઇ૰નો) હાથમાં માય એટલો જથો; કોળિયું.

 • 2

  પ્રસવમાં મદદ કરવા માટે તે વખતે સ્ત્રીની કેડના ભાગ ઉપર હાથથી કે પાટાથી કરવામાં આવતું દબાણ.

ગુજરાતી

માં કલ્લોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલ્લો1કલ્લો2

કલ્લો2

પુંલિંગ

 • 1

  કલ્લી (ગડી) હાથની આંગળીઓ વડે (ધોતિયા કે સાડી જેવા કપડાને વાળીને મૂકવા માટે) કરાતી ગડી.

 • 2

  ઘોંઘાટ; શોરબકોર.