કલશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલશ

પુંલિંગ

 • 1

  કળશ; લોટો.

 • 2

  દહેરા ઉપર મુકાતું ઘડાના આકારનું ધાતુ કે છોનું શિખર-ટોચ.

મૂળ

सं.

ક્લેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લેશ

પુંલિંગ

 • 1

  પીડા; દુઃખ.

 • 2

  કજિયો; કંકાસ.

મૂળ

सं.